| મુખપૃષ્ટઆંકડાકીય માહિતી વાર્ષિક વિકાસ યોજનાગ્રામીણ શ્રમ આયુક્ત |
ગ્રામીણ શ્રમ આયુક્ત |
શ્રમ સબંધિત સમસ્યાઓને આર્થિક અને સામાજિક વિકાસ પરિપ્રેક્ષ્યના વ્યાપક અર્થમાં જોવામાં આવે છે.
રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ધ્યાનમાં લેતાં, અગિયારમી યોજના (૨૦૦૭-૧૨) ઘડવામાં આવી. આ નીતિના મુખ્ય મહત્વનાં પરિબળૉ નીચે મુજબ છે. |
|
| કર્મચારીઓ તરફથી કરવામાં આવતા અયોગ્ય મજૂરી કાર્યથી બચાવ કરવો. |
|---|
| લઘુત્તમ વેતનની ગેરંટી આપવી. |
|---|
| સામાજિક સલામતી સાથે વિવિધ કલ્યાણકારી પરિમાણૉનું પાલન કરવું. |
|---|
|
|
વર્ષ ૨૦૦૮-૨૦૦૯ માં રૂ.૧૭૩૪.૪૫ લાખનું મૂડીરોકાણ પ્રદાન કરવામાં આવ્યું અને ખર્ચ રૂ.૧૭૩૪.૪૫ લાખ થશે. વર્ષ ૨૦૦૯-૧૦ માટે રૂ.૧૭૩૪.૪૫ લાખનું મૂડીરોકાણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. દસમી પંચવર્ષીય યોજનાના મહત્વનાં પરિબળો અને નીતિઓ અગિયારમી પંચવર્ષીય યોજનામાં પણ ચાલુ રહેશે (૨૦૦૭–૧૨). |
|
પરિશિષ્ટ–૧ અંદાજપત્રીય આયોજન ગ્રામીણ શ્રમ આયુક્તની ક્ચેરી, ગુજરાત સરકાર વાર્ષિક વિકાસ યોજના માટેની સૂચિત જોગવાઇઓ નીચે મુજબ છે. |
|
| ક્રમ નં. | ગૌણ શીર્ષક | સૂચિત ખર્ચ |
|---|
| પ્રવર્તમાન યોજના |
|---|
| ૧. | - | -- | | ૨. | - | -- | | ૩. | એલ. બી. આર. ૧૬ : સામાજિક સલામતી ભંડોળ | ૯૦૭.૫૫ | | ૪. | એલ. બી. આર. ૧૭ : અગરિયાઓ માટે કલ્યાણલક્ષી યોજનાઓ | ૧.૦૦ | | ૫. | એલ. બી. આર. ૨૨ : ગુજરાત ગ્રામ્ય કામદાર કલ્યાણ | ૧.૦૦ | | ૬. | એલ. બી. આર. ૨૪ : બાંધવા મજૂરીની નાબૂદી | ૧.૦૦ | | ૭. | એલ. બી. આર. ૨૭ : અસંગઠિત ક્ષેત્રના બી. પી. એલ. કામદારો માટે સ્વાસ્થ્ય બીમા યોજના | ૮૧૩.૯૦ | | - | કુલ | ૧૭૨૪.૪૫ | | ૮. | * નવ ગુજરાત નમૂના માટે આદિજાતિ ઘટક | ૧૦.૦૦ | | - | કુલ | ૧૭૩૪.૪૫ |
|
|
|