ટી.એ.એસ.પી.માટે ની ફાળવણી માટેના સુધારેલ નમૂના હેઠળ નવા ગુજરાત નમૂના પ્રમાણે ભંડોળની ઓછામાં ઓછી ફાળવણી માટે વર્ષ ૨૦૦૮–૨૦૦૯માં રૂ.૨૯૯.૦૦ લાખની જોગવાઈની જરૂર છે, જેમા ટી.એ.એસ.પી.માટે ના રૂ.૧૦.૦૦ લાખના બીજરૂપ અંદાજપત્રનું પણ સમાવેશ છે. આમ વર્ષ ૨૦૦૯–૨૦૧૦ માટે કુલ રૂ.૯૬૯૭.૪૦ લાખની રકમની જોગવાઈ છે જેમા રૂ. ૬૯૦૭.૮૫ લાખ ચાલુ યોજનાઓ માટે અને રૂ.૨૭૮૯.૪૦ લાખ રોજગાર અને તાલીમ ક્ષેત્રની નવી બાબતો માટે છે. |