| મુખપૃષ્ટઆંકડાકીય માહિતીવાર્ષિક વિકાસ યોજના નવ ગુજરાત રૂપરેખા |
નવ ગુજરાત રૂપરેખા |
| નવ ગુજરાત રૂપરેખા (એન. જી. પી.) હેઠળ રૂ. ૧૦.૦૦ લાખની ફાળવણી કરવાની ભલામણ કરવામાં આવી છે અને તે મુજબ ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. |
|
| વર્ષ ૨૦૦૯–૨૦૧૦ માટે રૂ.૧૭૩૪.૪૫ લાખના મૂડીરોકાણની ભલામણ કરવામાં આવી હતી. |
|
| એલ. બી. આર. – ૨૨, ગુજરાત ગ્રામ્ય કામદાર કલ્યાણ સંઘ. |
|
ગુજરાત ગ્રામ્ય કામદાર કલ્યાણ સંઘ અસંગઠિત ગ્રામ્ય મજૂરના સંપૂર્ણ વિકાસ માટે વિવિધ કલ્યાણ યોજનાઓનો અમલ કરે છે. આ ગૌણ શીર્ષક હેઠળ ૩ ગ્રામ્ય કામદાર કલ્યાણ કેન્દ્રોનો ખર્ચ નોંધાયો છે.
ગુજરાત ગ્રામ્ય કામદાર કલ્યાણ સંઘ દ્વારા ચલાવવામાં આવતા કલ્યાણ કેન્દ્રોને હવે આઇ. સી. ડી. એસ. (ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ) હેઠળ મહિલાઓ અને બાળ કલ્યાણ કેન્દ્ર વિભાગ દ્વારા ચલાવવામાં આવશે અને તેમના દ્વારા ખર્ચ નિર્માણ કરવામાં આવશે. આ વિભાગે ફક્ત આઇ. સી. ડી. એસ. દ્વારા બાકાત રાખેલ ખર્ચ માટેની જોગવાઇ કરી છે.
વર્ષ ૨૦૦૮-૨૦૦૯ માટે રૂ.૧.૦૦ લાખની જોગવાઇ પ્રદાન કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૮-૨૦૦૯ માટે રૂ.૧.૦૦ લાખનું સમાન મૂડીરોકાણ આપવામાં આવ્યું છે. |
|
| એલ.બી.આર.-૨૪ બાંધવા મજૂરોનું પુન:સ્થાપન માટે રૂ.૧.૦૦ લાખની જોગવાઇ પ્રદાન કરવામાં આવી છે. |
|
| An Outlay of Rs. 1.00 lakhs is provided for the Rehabilities of Bonded Labours. |
|
|
| LBR - 27 Central Sponser " Swasthya Bima Yojana " |
|
એલ. બી. આર. – ૨૭ મુખ્ય પુરસ્કર્તા “સ્વાસ્થ્ય બિમા યોજના” શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકારે બી. પી. એલ. પરિવાર માટે “સ્વાસ્થ્ય બિમા યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ બી. પી. એલ. પરિવાર માટે રૂ.૩૦,૦૦૦ નો આરોગ્ય વીમો આવરી લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ૭૫% પ્રિમીયમ ખર્ચ ભારત સરકાર દ્વારા અને ૨૫% પ્રિમીયમ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા નિભાવવામાં આવશે. આ ઉપરાંત, સ્માર્ટ કાર્ડ પણ આપવામાં આવશે, બી. પી. એલ. પરિવારને સ્માર્ટ કાર્ડ દીઠ રૂ. ૬૦ આપવામાં આવશે જો કે સ્માર્ટ કાર્ડનો ખર્ચ ભારત સરકાર નિભાવશે. આ જીલ્લાઓના ૫,૬૬,૦૦૦ બી. પી. એલ. પરિવારોને આવરી લેવામાં આવશે. વર્ષ ૨૦૦૮ – ૦૯ દરમિયાન પાટણ, દાહોદ, જામનગર, કચ્છ અને ભરૂચ જીલ્લાઓમાં આ યોજનાઓનો અમલ કરવામાં આવશે. એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં ૩૧૦૯૧૩ સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા અને લાભાર્થીઓને રૂ.૨૬.૧૨ લાખની ફાળવણી કરવામાં આવશે. રાજ્ય આરોગ્ય સમાજ, ગાંધીનગરે પ્રિમીયમ તરીકે ડિસેમ્બર ૨૦૦૮ સુધીમાં રાજ્ય સરકાર પાસેથી રૂ.૫ કરોડ અને કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૧૨.૮૧ કરોડ પ્રાપ્ત કર્યા છે અને સમાજે અસરકારક કામદારોની સગવડ માટે ૭૪ હોસ્પિટલોને માન્યતા આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૯-૧૦ માં બજેટમાં પ્રિમીયમના રૂ. ૮૧૩.૯૦ લાખની જોગવાઇમાં નીચે મુજબ ભાગ કર્યા છે. |
|
|
ક્રમ નં.
| જીલ્લો | એસ. સી. | એસ. ટી. | જનરલ | કુલ |
|---|
| ૧ | ૫ જીલ્લા | ૭૮,૧૮,૦૦૦ | ૨,૫૫,૧૪,૦૦૦ | ૪,૮૦,૫૮,૦૦૦ | ૮,૧૩,૯૦,૦૦૦ |
|
|
|