| શ્રમ અને રોજગાર વિભાગે ઉપ શીર્ષક – ૧૩૦૦ – ઓફિસ ખર્ચ હેઠળ રૂ. ૭,૨૬,૯૬,૧૦૦/- (આશરે) ની જોગવાઇ કરી છે. તારીખ ૧૪-૦૬-૨૦૦૭ ના જી. એ. ડી. ઠરાવ પ્રમાણે, વિભાગના કર્મચારીઓ અને વિભાગના ઉપરીઓને જુદી જુદી તાલીમ આપવા માટે પ્રથમ વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ ના સંપૂર્ણ ઓફિસ ખર્ચ દીઠ ૦.૨% ની જોગવાઇ અંગે તમામ સચિવ કચેરીને માર્ગદર્શન આપવામાં આવશે.
તે પ્રમાણે, ૨૦૦૯ - ૨૦૧૦ ના પ્રથમ વર્ષના અંદાજિત બજેટમાં રૂ. ૨,૬૦,૦૦૦/- ની જોગવાઇ કરવામાં આવી છે. આ માટે પ્રવર્તમાન બાબત રજૂ કરવામાં આવી છે. |