શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

રોજગાર અને તાલીમ

૨૦૦૯–૨૦૧૦ માટે ની વાર્ષિક વિકાસ કાર્યક્રમમાં રૂ.૯૬૯૭.૪૦ લાખ યોજના ખર્ચની જોગવાઈ છે, જેમાં રૂ.૮૧૬૭.૪૦ લાખ મહેસૂલ માટે છે અને રૂ.૧૫૩૦.૦૦ લાખ મૂડી ઘટક છે. ટી.એ.એસ.પી માટે કુલ રૂ.૧૮૦૬.૮૬ ની જોગવાઈ છે (નવા ગુજરાત નમૂના માટે રૂ.૨૮૯.૦૦ લાખ/બીજરૂપ અંદાજપત્ર માટે રૂ.૧૦.૦૦ લાખ સહિત) વધુમાં ૨૦૦૯–૨૦૧૦ દરમ્યાન એસ.સી.એસ.પી. માટે રૂ.૭૪૪.૮૨ લાખ ની જોગવાઈ છે.

© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 8/11/2011
વપરાશકર્તાઓ : 455970
ડિસક્લેમર