શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

નિયામક મંડળ, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય

વાર્ષિક વિકાસ યોજના માટે સૂચિત ખર્ચ.
ક્રમ નં. ગૌણ શિર્ષક વર્ષ માટે સૂચિત ખર્ચ ૨૦૦૯-૨૦૧૦
પ્રવર્તમાનયોજના નવી યોજના
૧. એલ.બી.આર. – ૧૦
સલામતીનો પ્રચાર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં તાલીમ માટે સ્વયંસેવી સંસ્થાઓને અકસ્માતના રક્ષણ માટે સલામત ઓરડી અને અનુદાન સહાય.
૪૭.૯૯ ૧૪૬.૮૫
૨. એલ.બી.આર.
નિયામક મંડળ, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નીચે સ્થાપના પર ભાર.
૧૯૨.૨૬ ૧૬.૧૧
૩. એલ.બી.આર. – ૨૩
રાજ્યશ્રમપારિતોષિકયોજના
૩.૦૦ --
૪. એલ.બી.આર. – ૨૫
ગુજરાતમકાનઅનેઅન્યબાંધકામકામદારકલ્યાણમંડળ
૧૦૨.૫૯ ૭૫.૨૦
કુલ ૩૪૫.૮૪ ૨૩૮.૧૬
કુલ . . . ૫૮૪.૦૦
પ્રવર્તમાન યોજનાઓ (રૂપિયા ૩૪૫.૮૪ લાખ)

એલ.બી.આર-૧૦ : સલામતીનો પ્રચાર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં તાલીમ માટે સ્વયંસેવી સંસ્થાઓને અકસ્માતના રક્ષણ માટે સલામત ઓરડી અને અનુદાન સહાય. (રૂ.૪૭.૯૯ લાખ)

અકસ્માતોથી રક્ષણ માટે સલામતી ઓરડી માટે કુલ રૂ. ૪૭.૯૯ લાખ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, નાયબ નિયામક (વર્ગ-૧) ની એક જગ્યા રૂ.૧૦૦૦૦-૧૫૨૦૦ સુધીના પગારધોરણથી ભરવામાં આવતાં રૂ. ૨,૧૩,૦૦૦/- નો ખર્ચ થશે. ઔદ્યોગિક આરોગ્ય અધિકારી (વર્ગ-૨) દર મહિનાના રૂ.૮૦૦૦/- ના નિયત પગારથી ભરવામાં આવતાં સૂચિત વાર્ષિક ખર્ચ રૂ.૯૬,૦૦૦/-, ૮ જગ્યા પ્રમાણપાત્ર સર્જનો માટે મંજૂર કરવામાં આવી છે જેમાંથી ૬ જગ્યા દર મહિને રૂ.૮૦૦૦-૧૩૫૦૦ના પગાર ધોરણથી ભરવામાં આવશે અને ૨ જગ્યા માસિક રૂ.૮૦૦૦/- ના નિયત પગારથી ભરવામાં આવશે જેનો કુલ ખર્ચ રૂ.૧૦,૯૭,૦૦૦/- થશે. માસિક નિયત પગાર રૂ.૨,૫૦૦/- સાથે ડેટા એન્ટ્રી ઓપરેટરની એક જગ્યા માટેનો ખર્ચ રૂ. ૩૦,૦૦૦/- થશે. આ માટે વડોદરાની ગુજરાત રક્ષક સમિતિને સલામતી અને સલામતી અંગેની જાગૃતિની રચના અંગેનાં પ્રકાશનો માટે સહાય અનુદાન પેઠે રૂ.૫૦,૦૦૦/- ની જોગવાઇ ફાળવવામાં આવી હતી. ઔદ્યોગિક આરોગ્ય અધિકારી (વર્ગ-૨) ની એક જગ્યા માટે રૂ.૮૦૦૦-૧૩,૫૦૦ પગાર ચૂકવવામાં આવશે. વર્ષ ૨૦૦૮-૨૦૦૯ માટેનો ખર્ચ રૂ.૧,૭૦,૦૦૦/- થશે. સુરતમાં નવી આરોગ્યપ્રદ પ્રયોગશાળાની સ્થાપનાનો ખર્ચ રૂ.૧,૯૭,૦૦૦/- થશે. અમદાવાદ અને સુરતની ઓફિસોમાં ભાડે રાખવામાં આવતા વાહનોનો માસિક ખર્ચ રૂ.૨૪,૦૦૦ માનતાં રૂ.૫,૭૬,૦૦૦/- થશે, સુરત ખાતે મંજૂર થયેલ નવી ઔદ્યોગિક આરોગ્યપ્રદ પ્રયોગશાળા માટે ઓફિસ ખર્ચ રૂ.૩,૭૦,૦૦૦ થશે./- . કામદારોની જાગૃતિ માટેની યોજનાઓનો ખર્ચ રૂ.૨૦,૦૦,૦૦૦/-નીઆસપાસઆવશે

પાછળ જુઓ આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 9/11/2011
વપરાશકર્તાઓ : 455970
ડિસક્લેમર