|
| ૧. પ્રગતિનું અવલોકન : |
|
| ૧.૧. દસમી પંચવર્ષીય યોજનામાં બજેટ વિ. ખર્ચ |
|
| દસમી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામકની કચેરી માટે રૂ. ૭૪૫.૩૦ લાખનું મૂડીરોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની સામે રૂ. ૪૦૬.૭૩ લાખના ખર્ચ થયો હતો. દસમી પંચવર્ષીય યોજનામાં વર્ષ દીઠ મૂડીરોકાણ અને ખર્ચ નીચે મુજબ છે. |
|
| વર્ષ | મૂડી રોકાણ (રૂ. લાખમાં) | ખર્ચ (રૂ. લાખમાં) | | ૨૦૦૨ - ૦૩ | ૩૭.૪૨ | ૧૪.૮૪ | | ૨૦૦૩ - ૦૪ | ૧૯.૦૭ | ૧૫.૯૨ | | ૨૦૦૪ - ૦૫ | ૨૨.૦૨ | ૧૬.૦૧ | | ૨૦૦૫ - ૦૬ | ૪૧૩.૫૯ | ૧૦૫.૭૬ | | ૨૦૦૬ - ૦૭ | ૨૫૩.૨૦ | ૨૫૩.૨૦ | | કુલ | ૭૪૫.૩૦ | ૪૦૫.૭૩ | |
|
| ઉપર સૂચવ્યા મુજબ દસમી પંચવર્ષીય યોજનામાં મૂડીરોકાણ સામે કુલ ખર્ચ ૫૪.૩૯% થયો છે. |
|
| ૧.૨. નવમી પંચવર્ષીય યોજનામાં બજેટ વિ. ખર્ચ. |
|
| વર્ષ | મૂડી રોકાણ (રૂ. લાખમાં) | ખર્ચ (રૂ. લાખમાં) | | ૧૯૯૭ - ૯૮ | ૧૩.૧૦ | ૬.૯૩ | | ૧૯૯૮ - ૯૯ | ૧૬.૭૩ | ૨.૧૯ | | ૧૯૯૯ - ૦૦ | ૧૪.૧૦ | ૯.૫૭ | | ૨૦૦૦ - ૦૧ | ૧૮.૨૦ | ૧૮.૬૭ | | ૨૦૦૧ - ૦૨ | ૧૫.૦૦ | ૧૨.૩૯ | | કુલ | ૭૭.૧૩ | ૪૯.૭૫ | |
|
| ૨. અગિયારમી પંચવર્ષીય યોજના માટેનો કાર્યક્રમ : |
|
| અગિયારમી પંચવર્ષીય યોજના માટે જુદા જુદા શીર્ષક હેઠળ રૂ. ૧૪૧૧.૪૪ લાખનું મૂડીરોકાણ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. બાકીની વિગત નીચે મુજબ છે. |
|
| ક્રમ નં. | ઉપ શીર્ષક | અગિયારમી પંચવર્ષીય યોજના માટે સૂચિત મૂડીરોકાણ (રૂ. લાખમાં) | | ૧. | એલ. બી. આર. - ૧૦ અકસ્માતો રોકવા માટે સુરક્ષા એકમ | ૨૭૪.૭૬ | | ૨. | એલ. બી. આર. - ૧૨ કારખાનાના મુખ્ય નિરિક્ષક હેઠળ જાહેર સ્થાપન. | ૧૧૧૯.૬૮ | | ૩. | એલ. બી. આર - ૨૩ શ્રમ પારિતોષિક માટેની યોજનાઓ | ૧૭ | | - | કુલ | ૧૪૧૧.૪૪ | |
|
|