| તમામ ૪૯૭ એમ. એ. એચ. કારખાનાઓમાં જગ્યા ઉપર જ તત્કાલીન યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. તમામ ૨૫ જીલ્લાઓમાં સ્થળ બહારની તત્કાલીન યોજનાઓ તૈયાર કરવામાં આવી છે . એક જ વર્ષમાં તમામ યોજનાઓ ફરીથી પૂરજોશમાં આધુનિક રીતે ચલાવવામાં આવી છે. સુસંગત જીલ્લા કલેક્ટરની ગેરહાજરીમાં સ્થળ બહારની તત્કાલીન યોજનાઓને ફરીથી ઝડપથી ચલાવવામાં આવે છે. |
| મકાન બાંધકામ અને અન્ય બાંધકામનો અમલ જુન - ૨૦૦૫ થી કરવામાં આવ્યો છે. તે માટેના પૂરક કાર્યો માટે ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામક મંડળની નિમણૂંક કરવામાં આવી છે. |
| તમામ ઓફિસરો અને માલિકોને કોમ્પ્યુટર વિષય, વહીવટી સુધારણા અને વી - ગવર્નન્સની તાલીમ લીધી હતી. |
| તમામ ઓફિસરોને દુર્ઘટના સંચાલન સંલગ્ન તાલીમ આપવામાં આવશે. |
| અગાઉના પાંચ વર્ષોમાં થયેલા ૧૦૮૫ જેટલા અકસ્માતોની સરખામણીમાં જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટીને ૭૯૨ થઇ ગઇ છે. (૨૭%) |
| અગાઉના પાંચ વર્ષોમાં થયેલા ૫૩,૭૮૬ જેટલા અકસ્માતોની સરખામણીમાં બિન જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટીને ૩૬૧૦૮ થઇ ગઇ છે. (૩૨,૮૭%) |
| અગાઉના પાંચ વર્ષોની સરખામણીમાં વધુ ૧૧૨૩ નિરિક્ષણો કરવામાં આવ્યા છે. |
| વિભાગને માર્ચ - ૨૦૦૭ ના અંત માટે રૂ. ૫૦ કરોડ એકઠા કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. વિભાગ આ લક્ષ્ય મેળવવા માટે આશાવાદી છે. |
| નોંધાયેલ કારખાનાઓમાં અંતિમ પાંચ વર્ષમાં ૧૪.૨૩% જેટલો વધારો થયો છે. |
| ઔદ્યોગિક આરોગ્યપ્રદ પ્રયોગશાળા જૂથે ૧૦૪૮ કારખાનાઓની મુલાકાત કરી અને ૯૫૬૫ નમૂનાઓની ચકાસણી કરી વિભાગના પ્રમાણિત સર્જનો દ્વારા કુલ ૬૯૮૯ કામદારોનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું. |
| સલામત આરોગ્ય અને ઉત્પાદકતા માટે વડોદરામાં વ્યાવસાયિક આરોગ્ય પર પ્રાદેશિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. |
| લોકોને આરોગ્ય અને સુરક્ષા વિષે જાગૃત કરવા ગુજરાતના તમામ મુખ્ય ઔદ્યોગિક જૂથમાં રાજ્ય સ્તરે ૧૯ દિવસની દુર્ઘટના સંચાલન ચળવળનું આયોજન કરવામાં આવ્યું. ૧૬૫૪૫ લોકોએ આ ચળવળમાં ભાગ લીધો. |
| દર વર્ષે રાજ્ય કક્ષાની સુરક્ષા અંગેનો પરિસંવાદ યોજવામાં આવે છે. દર વર્ષે લગભગ સાતથી નવ હજાર ભાગીદારો ભાગ લે છે. |
| અગરિયાઓની આરોગ્ય સ્થિતિ, એસ્બેસ્ટોસ અને તીવ્ર અવાજ કરતા ઉત્પાદક ઉદ્યોગો પર સંશોધન કરવામાં આવ્યું. |
| શારિરીક રીતે વિકલાંગ વ્યક્તિ અધિનિયમ હેઠળ ૫૬૨ શારિરીક રીતે વિકલાંગ વ્યક્તિઓએ રોજગારી મેળવી |
| દર વર્ષે યોગ્ય કામદારોમાં રાજ્યના શ્રમ પારિતોષિકોનું વિતરણ કરવામાં આવે છે. |
| વિભાગના ઓફિસરો વર્ષમાં એકવાર તમામ રાસાયણિક, જોખમી અને મધ્યમ અને વિશાળ ઉદ્યોગોનું નિરિક્ષણ કરે છે. |
| અંતિમ પાંચ વર્ષ દરમિયાન, જુદા જુદા કારખાનાઓ સામે ૯૮૮૧ ફરિયાદ પક્ષો જાહેર કરવામાં આવ્યા. દંડ તરીકે રૂ. ૭૮,૪૪,૨૮૫.૦૦ લઇને ૪૦૭૬ કેસ જમા કરવામાં આવ્યા છે. |
| અંતિમ પાંચ વર્ષ દરમિયાન માહિતી પ્રોદ્યોગિકીના વપરાશમાં વધારો કરવામાં આવ્યો. |
| અંતિમ પાંચ વર્ષ દરમિયાન રૂ. ૧૭,૭૩,૭૩,૬૪૫.૦૦ પરવાના ફી તરીકે એકઠા કર્યા. |
| દસમી પંચવર્ષીય યોજના દરમિયાન આણંદ, નવસારી અને ગાંધીનગર દરેકમાં ત્રણ નવી ઓફિસો ખોલવામાં આવી. |