શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

શ્રમ આયોગ

૧. પ્રગતિનું અવલોકન :
દસમી પંચવર્ષીય યોજના માટે રૂ.૮૭૨.૩૭ લાખ ની અંદાજપત્રીય જોગવાઇ કરવામાં આવી હતી. દસમી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં કરવામાં આવેલ ફાળવણીની સામે નીચે મુજબનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ મૂડીરોકાણ ખર્ચ
૨૦૦૨ - ૨૦૦૩ ૧૧૧.૯૨ ૧૦૩.૮૧
૨૦૦૩ - ૨૦૦૪ ૧૪૩.૯૧ ૧૦૦.૨૧
૨૦૦૪ - ૨૦૦૫ ૧૫૭.૮૮ ૧૨૯.૯૫
૨૦૦૫ -૨૦૦૬ ૧૩૧.૭૬ ૦૯૮.૬૪
૨૦૦૬ -૨૦૦૭ ૩૨૬.૯૦ ૨૧૫.૯૫*
કુલ ૮૭૨.૩૭ ૬૪૮.૫૬
* અપેક્ષિત
૨. અગિયારમી પંચવર્ષીય યોજના (૨૦૦૭ - ૧૨) માટે સૂચિત ખર્ચ :
વર્ષ ૨૦૦૭ - ૨૦૧૨ માં વિશેષમાં સ્રીઓ અને બાળ મજૂરને સબંધિત શ્રમ કાયદાઓ અને મજૂર કાયદાઓના અમલીકરણ માટે અને સામાજિક સલામતી તેમ જ શહેરી વિસ્તારના અસંગઠિત મજૂરોના કલ્યાણ માટે રૂ.૧૦૧૧.૦૦ લાખ ના મૂડીરોકાણની ભલામણ કરવામાં આવી હતી. આ જોગવાઇમાં મજૂર અને બોઇલર પાંખનો સમાવેશ કરવામાં આવ્યો છે. અધૂરી વિગત નીચે મુજબ છે. :
ક્રમ નં. ગૌણ શીર્ષક

વર્ષ ૨૦૦૭ - ૨૦૧૨ માટે સૂચિત મૂડીરોકાણ

ઔદ્યોગિક સબંધો

 

૬૯૬.૦૦

 

૧.૧ મજૂર પાંખ

૫૮૦.૨૫  

 

૧.૨ બોઇલર પાંખ

૧૧૫.૭૫  

અન્ય પ્રોત્સાહક પ્રવૃત્તિઓ (એમ .જી. એલ. આઇ. માટે)

 

૨૦૦.૦૦

શહેરી અસંગઠિત મજૂરોની સામાજિક સલામતી

 

૧૧૫.૦૦
કુલ

 

૧૦૧૧.૦૦
૩. દસમી યોજના સુધીમાં આર્થિક અને ભૌતિક સિધ્ધિઓ (૨૦૦૨-૨૦૦૭) :
દસમી યોજના (૨૦૦૨ - ૦૭) માટે રૂ.૮૭૨.૩૭ લાખ નું મૂડીરોકાણ આપવામાં આવ્યું હતું જેમાંથી આયોગને રૂ.૬૪૮.૫૬ લાખ નો ખર્ચ થયો હતો. આ રીતે ૭૪ ટકા આર્થિક સિધ્ધિ મેળવી છે.

આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 7/1/2010
વપરાશકર્તાઓ : 399387
ડિસક્લેમર