શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

શ્રમ અને રોજગાર વિભાગ / આઈ. ટી. એકમ

૫. અગિયારમી પંચવર્ષીય યોજના માટે અભિગમ, ઉદ્દેશો, વ્યૂહ અને પ્રાથમિકતા
અભિગમ અને ઉદ્દેશો :
વિભાગ અને તેની ગૌણ કચેરીઓમાં ઇ–ગવર્નન્સના યોગ્ય અમલીકરણની ખાતરી આપવી.
વિભાગીય સ્તરે અને તેની અમદાવાદ અને ગાંધીનગરની ગૌણ કચેરીઓમાં આઇ.ડબલ્યુ.ડી.એમ.એસ પ્રોજેક્ટના અમલીકરણની ખાતરી આપવી.
વિભાગની વિવિધ કચેરીઓમાં યોગ્ય રીતે જી–સ્વાનના જોડાણની જાળવણી કરવી.
www.labourandemployment.gov.in વેબસાઇટને અદ્યતન બનાવી રાખવી.
શ્રમ અને રોજગાર વિભાગ નીચે વિલંબ વિના કોમ્પ્યુટરકરણની ખાતરી આપવી.
૫.અ. પ્રવર્તમાન યોજનાઓ.
પ્રવર્તમાન યોજના નથી.
૫.બ. નવી બાબતો
૧. આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ. ઉપભોક્તા પરવાનો.

વિજ્ઞાન અને પ્રોદ્યૌગિક વિભાગની માર્ગદર્શિકા પ્રમાણે જી.આર. નં. આઇ. ડબલ્યુ. ડી-૨૦૦૬–૨૧૦૨–ડિ. એસ. ટી. તારીખ પાંચમી ઓક્ટોબર, ૨૦૦૬, શ્રમ અને રોજગાર વિભાગ પણ સચિવાલય, ગાંધીનગર, અમદાવાદ અને તેની ગૌણ કચેરીઓમાં આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ પ્રોજેક્ટનું વિસ્તરણ કરશે. આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ પ્રોજેક્ટનું વિસ્તરણ કરવા માટે કુલ ૫૮૨ ઉપભોક્તા પરવાનાઓની આવશ્યકતા છે. ઉપર મુજબના ડી. એસ. ટી. ઠરાવ પ્રમાણે દરેક ઉપભોક્તાનો ઉપભોક્તા પરવાનો ૫૦૦૦/- ની કિમતનો છે, તેથી આ આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ ઉપભોક્તા પરવાનાઓની કુલ કિંમત રૂ. ૨૯,૧૦,૦૦૦/- થાય છે.

૨. આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ. હાર્ડવેર

આ વિભાગ નીચેની અમદાવાદ અને ગાંધીનગર ખાતેની કચેરીઓમાં આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ પ્રોજેક્ટનું વિસ્તરણ કરવા માટે નીચે મુજબનું હાર્ડવેર જરૂરી છે, આ હાર્ડવેરની કુલ કિંમત રૂ. ૧૬૫૭૨૦૦૦/- છે.

ક્રમ હાર્ડવેરની વિગત સંખ્યા કુલ કિંમત
પી. સી. ૪૨૧ ૧૩૪૭૨૦૦૦
સ્કેનર ૨૮ ૨૧૦૦૦૦૦
પ્રિન્ટર ૨૦ ૧૦૦૦૦૦૦
પાછળ જુઓ આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 16/4/2010
વપરાશકર્તાઓ : 399387
ડિસક્લેમર