Rural Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat

Advanced search




HomeSitemapFeedbackHelp

Rural Labour Commissionerate

Admin Login

વીમા યોજનાઓ અંગે સામાન્‍ય માર્ગદર્શન

 
(ક) દાવા અરજીનું ફોર્મ વિના મૂલ્‍યે મળવાપાત્ર છે.
(ખ)

દાવા અરજી સાથે મરણનું પ્રમાણપત્ર, ઉમરનું પ્રમાણપત્ર અને અકસ્‍માતે મૃત્‍યુના કિસ્‍સામાં તબીબી અધિકારીનું પ્રમાણપત્ર, પોસ્‍ટ મોર્ટમ રીપોર્ટ, પ્રથમદર્શી અહેવાલ એફ.આઇ.આર. ની નકલ જેવા દસ્‍તાવેજો જોડી સાચી અને કાયદેસરની દાવા અરજી સંબંધિત કચેરીને સમય મર્યાદામાં રજૂ કરવાની રહેશે.

(ગ)

યોજનાનો લાભ શ્રમયોગીઓને મળે તે માટે સરકારે વીમા કંપની પાસેથી જુથ પોલીસી મેળવેલ છે, એટલે લાભાર્થીને કોઇ નોંધણી કે પ્રિમિયમ ભરવાનું રહેતું નથી કે આવી રકમની માંગણી થયે, કોઇને આપવાની રહેશે નહીં.

 
સામાજીક સુરક્ષા યોજનાઓ
ક્રમ યોજનાનું નામ મળવાપાત્ર લાભની વિગત કોને લાભ મળવાપાત્ર થાય
શ્રમિક સુરક્ષા યોજના (અ) અકસ્‍માતથી મૃત્‍યુ થાય તો રૂ. ૧,૦૦,૦૦૦/-
(બ) અકસ્‍માતના લીધે બે અંગ, બે આંખ અથવા એક અંગ, એક આંખ ગુમાવે તો રૂ. ૧,૦૦,૦૦૦/-
(ક) અકસ્‍માતના લીધે એક અંગ અથવા એક આંખ ગુમાવે તો રૂ. ૫૦,૦૦૦/-
૧૪ થી ૭૦ વર્ષ સુધીની વય જુથના કૃષિ શ્રમયોગીઓ/ અસંગઠિત ગ્રામીણ અને શહેરી શ્રમયોગીઓ.
 
 
Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 2/7/2010
Visitors : 95055
Disclaimer