|  | | Rural Labour Commissionerate | | Labour & Employment Department, Government of Gujarat |
| |
|
|
|  |  |  |
| |
| InstanceBeginEditable name="content" | HomeE-citizen NotificationsSachivalay | | Sachivalaya, Gandhinagar, 4th February, 2008 | | | ગુજરાત સરકાર, શ્રમ અને રોજગાર વિભાગ ઠરાવ ક્રમાંકઃ લવધ – ૧૦૯૭-૨૧૩૭-મ(૨) સચિવાલય, ગાંધીનગર તારીખ – ૪-૨-૨૦૦૮ | | | વંચાણે લીધોઃ | | . | (૧) શ્રમ અને રોજગાર વિભાગનો તા. ૩૦-૪-૮૨ નો ઠરાવ ક્રમાંકઃ લવધ-ખ.ર-૯૪-લવધ-૧૬૭૦-૧૧૦૧૯-છ. |
|---|
| . | (ર) શ્રમ અને રોજગાર વિભાગનો તા. ૩૦-૪-૮૨ નો ઠરાવ ક્રમાંકઃ લવધ-ખ.ર-૮૫-૧૦૮૪-૫૦૩-મ(૨) |
|---|
| . | (૩) શ્રમ અને રોજગાર વિભાગનો તા. ૧૯-૭-૯૯ નો ઠરાવ ક્રમાંકઃ લવધ-૧૦૯૯-મુ.મં. ૨૮/મ(ર) |
|---|
| | | ઠરાવઃ- | લધુત્તમ વેતન અધિનિયમ (૧૯૪૮ ની ૧૧ માં) ની કલમ-૭ અને ગુજરાત લધુત્તમ વેતન નિયમોનાં નિયમ-૪ ની જરૂરીયાત પ્રમાણે ગુજરાત સરકાર આથી ગુજરાત રાજ્ય લધુત્તમ વેતન સલાહકાર મંડળની પુનઃરચના કરે છે અને નીચેની વ્યક્તિઓને સદરહુ મંડળના સભ્ય તરીકે નિયુક્ત કરે છે. | | | . | અધ્યક્ષઃ- શ્રીમતિ ભાવનાબેન જોષીપુરા, સામાજીક કાર્યકર, રાજકોટ. |
|---|
| . | લધુત્તમ વેતન સલાહકાર બોર્ડના શ્રમયોગીઓના પ્રતિનિધિઓઃ- |
|---|
| | ક્રમ | નામ | હોદ્દો | (૧) | હિરન્યમ પંડયા | અધ્યક્ષ, ભારતીય મઝદુર સંઘ | (ર) | શ્રી તુષાર વ્યાસ | મહામંત્રી, ભારતીય મઝદુર સંઘ | (૩) | શ્રી પ્રભાબેન ચાવડા | મહિલા મંત્રી, ભારતીય મઝદુર સંઘ |
| | . | સ્વતંત્ર સભ્યોઃ- |
|---|
| | ક્રમ | નામ | હોદ્દો | | (૧) | શ્રીમતી ભાવનાબેન જોષીપુરા | સામાજીક કાર્યકર, રાજકોટ | | (ર) | શ્રમ આયુક્તશ્રી, ગુજરાત રાજ્ય, ઉદ્યોગ ભવન, બ્લોક નં. ૧૪, બીજો માળ, ગાંધીનગર નિયુક્ત કરે તે મદદનીશ શ્રમ આયુક્તશ્રી, ગાંધીનગર તેમની પોતાની ફરજો ઉપરાંત આ મંડળના સચિવ તરીકે રહેશે. | | (૩) | મંડળનું મથક ગાંધીનગર ખાતે રહેશે. |
| | . | પ્રવાસ ભથ્થાના અને દૈનિક ભથ્થાના હેતુ સારુ મંડળને રાજ્ય કક્ષાનું મંડળ ગણવાનું રહેશે. ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, ૨૦૦૨ નાં નિયમ ૯ (૩૪) મુજબ લધુત્તમ વેતન સલાહકાર બોર્ડને ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ ના વિવિધ નિયમ સમુચ્ય હેતુ માટે ખાતાના વડા તરીકે ગણવાના રહેશે. અને મંડળના અધ્યક્ષ અને બિન સરકારી સમિતિના કામ અંગે તેમણે કરેલ કોઇ પ્રવાસ માટે ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, ૨૦૦૨ માં નિર્દિષ્ટ કરેલ જોગવાઇ / નિયમો અનુસાર પ્રવાસ ભથ્થું અને દૈનિક ભથ્થું નાણાં વિભાગના તા. ૧૮-૨-૮૨ ના ઠરાવના આધીન રહીને મળવા પાત્ર બનશે. પ્રવાસ ભથ્થું / દૈનિક ભથ્થુ પગાર અને હિસાબી અધિકારીશ્રી, ગાંધીનગર પાસેથી આકારવાનું રહેશે. આ મંડળના સચિવશ્રી અને મદદનીશ શ્રમ આયુક્તશ્રી, ગાંધીનગર આ હેતુ સારુ પ્રતિ સહી કરવા સત્તાધિકારી રહેશે. |
|---|
| . | તપાસ સારુ મંડળને જરુરી હોય તેવી સહાય આપવા સરકારના બધા અધિકારીઓ અને ખાતાને જણાવવું. |
|---|
| . | આ અંગેનું ખર્ચ માંગણી નંબરઃ ૫૭, ૨૨૩૦ – શ્રમ અને રોજગાર, ૧૦૧-ઔદ્યોગિક સંબંધો, (૦૧) એલ.બી.આર.-ર-જિલ્લા મહેકમ (આયોજન બહાર) તે હેઠળ કરવામાં આવેલી જોગવાઇમાંથી મેળવવું. |
|---|
| . | આ ઠરાવ આ વિભાગની સમાન નંબરની ફાઇલ પર નાણાં વિભાગની તા. ૧-૨-૨૦૦૮ ની નોંધથી મળેલ મંજુરીથી બહાર પાડવામાં આવે છે. |
|---|
| | | ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, | | (રા. વિ. ભગત) ઉપસચિવ, શ્રીમ અને રોજગાર વિભાગ | | | પ્રતિ, | | . | શ્રમ્ આયુક્તશ્રી, ગુજરાત રાજ્ય, ઉદ્યોગ ભવન, બ્લોક નંબરઃ ૧૧, ૧૨, ૧૪, બીજોમાળ, ગાંધીનગર |
|---|
| . | ગ્રામ શ્રમ આયુક્તશ્રી, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર |
|---|
| . | અધ્યક્ષશ્રી, ગુજરાત લધુત્તમ વેતન સલાહકાર બોર્ડ, શ્રમ આયુક્તશ્રીની કચેરી, ઉદ્યોગ ભવન, બ્લોક નં. ૧૧, ૧૨, ૧૪ બીજોમાળ, ગાંધીનગર |
|---|
| . | સંબંધિત સભ્યશ્રીઓ મારફત, શ્રમ આયુક્તશ્રી, ગાંધીનગર |
|---|
| . | પગાર અને હિસાબી અધિકારીશ્રી, ગાંધીનગર. |
|---|
| . | એ.જી.રાજકોટ |
|---|
| . | સિલેકટ ફાઇલ. |
|---|
| | | |
| | Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved. This page is last updated on : 3/7/2010
| |
| |
|
|
|