Rural Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat

Advanced search




HomeSitemapFeedbackHelp

Rural Labour Commissionerate

Admin Login

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

 
સંસ્‍થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો :-
હોદ્દો :
(૧) ગ્રામ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સમગ્ર ગુજરાત રાજ્ય
(ર) નાયબ ગ્રામ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સમગ્ર ગુજરાત રાજ્ય
(૩) મદદનીશ ગ્રામ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગર/સુરત સમગ્ર ગુજરાત રાજ્ય
(૪) સરકારી શ્રમ અધિકારી –અમદાવાદ/ગાંધીનગર સમગ્ર ગુજરાત રાજ્ય
(૫) સરકારી શ્રમ અધિકારી નિયુક્તિનો જિલ્‍લો અને હવાલાનો જિલ્‍લો
(૬) મદદનીશ સરકારી શ્રમ અધિકારી નિયુક્તિનો તાલુકા અને હવાલાનો તાલુકો
 
સત્તાઓ :-
(૧) લઘુત્તમ વેતન અધિનિયમ, ૧૯૪૮ અન્‍વયે ખેત વ્‍યવસાયમાં નિરીક્ષક તરીકેની સત્તા.
(ર)
 ચોખાની મીલ, લોટની ઘંટી કે દાળ બનાવવાની મીલની નોકરી.
 તમાકુની બીડી બનાવવાનો ઉદ્યોગ
 સ્‍થાનિક સત્તા મંડળના તાબા હેઠળની નોકરી (ગ્રામ પંચાયત) કે સંસ્‍થામાં નોકરી.
 પત્‍થર તોડવા કે ખાંડવાના કામમાંની નોકરી.
 ચામડા પકવવા અને ચામડાના કારખાનામાંની નોકરી.
 રૂ લોઢવા અથવા રૂ ની ગાંસડી બાંધવામાંની નોકરી.
 દુકાન અને વાણિજ્ય સંસ્‍થામાંની નોકરી (મુંબઇ શોપ્‍સ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ ધારા, ૧૯૪૮ હેઠળ આવરી લેવાયેલ દુકાન/સંસ્‍થા.
 મીઠા અગરના ઉદ્યોગ માંની નોકરી (૧૦ કરતાં ઓછા કામદારને રોકતી સંસ્‍થા / કોન્‍ટ્રાકટરના કામદારો સહિત)
 જંગલને લગતુ અને સાગી લાકડાને લગતા કામ અંગેની નોકરી.
 ઇટ ઉત્‍પાદનને લગતી નોકરી.
 પાતાળ કૂવાઓને શારવાનો, ચાલુ રાખવાનો તથા જાળવણીનો વ્‍યવસાય.
 ખાંડ ઉદ્યોગનો વ્‍યવસાય (કારખાનાની હદની બહારનો વ્‍યવહાર)
 
ગ્રામ શ્રમ તંત્રને નીચેના અધિનિયમોમાં ગ્રામ પંચાયત વિસ્‍તારના ક્રમ-ર માં આપેલા ૧૩ વ્‍યવસાયો પુરતા જ ઇન્‍સ્‍પેકટર તરીકે નિરીક્ષણો કરવાની સત્તાઓ આપેલ છે.
 સમાન વેતન અધિનિયમ,
 આંતર રાજ્ય સ્‍થળાંતરિત શ્રમયોગી (રોજગારીનું નિયમન અને નોકરીની શરતો) અધિનિયમ, ૧૯૭૯
 બાળ શ્રમ યોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ જ્યારે અન્‍ય શ્રમયોગી કાયદાઓની અમલવારી શ્રમ આયુક્ત તંત્ર સંભાળે છે.
 
નિરીક્ષણોના લક્ષ્‍યાંકો :-
સરકારી શ્રમ્‍ અધિકારી (વર્ગ-ર) : ખેત વ્‍યવસાયમાં – ૧૦૦ અને અન્‍ય ૧૩ વ્‍યવસાયોમાં – ૨૦
મદદનીશ સરકારી શ્રમ અધિકારી (વર્ગ-૩) :- ખેત વ્‍યવસાયમાં – ૧૦૦ અને અન્‍ય વ્‍યવસાયમાં – ૨૦
આ કચેરી ધ્‍વારા અમલમાં આવતા શ્રમ કાયદાઓ તેમજ તેને લગતી આનુસંગિક માહિતીઓ અને કચેરી દ્વારા અમલમાં મુકાયેલ જુદી જુદી યોજનાઓની વિગતો વેબ સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. આ કચેરીનું વેબસાઇટ એડ્રેસ http://www.labourandemployment.gov.in/
 
 
Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 2/7/2010
Visitors : 104674
Disclaimer