આ અંગે સ્વર્ણિમ સિધ્ધિ – ૨૦૧૦ અન્વયે અત્રેના તંત્ર માટે નકકી થયેલ ગોલ્ડન ગોલ્ડસ, સિધ્ધ કરવાના રહે છે. આ માટે જીલ્લાના તમામ સરકારી શ્રમ અધિકારી(ખેત) અને મદદનીશ સરકારી શ્રમ અધિકારી માટે કામગીરી નકકી કરી પત્રક મુજબના લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવે છે. તે મુજબ લક્ષ્યાંક સિધ્ધ્ કરવા જણાવવામાં આવે છે.
|