Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat
Advanced search
HomeSitemapFeedbackHelp
Admin Login

સંકલન પત્ર

અ. નં કાયદાનું નામ કાયદા હેઠળ નિરીક્ષક જીલ્લા કક્ષાએ કાયદાના ભંગની ફરિયાદ કોને કરવાની ? ફરિયાદના નિકાલનો સમય નોંધણી માટેની અરજીફી તથા કાયદા હેઠળ નોંધણી અધિકારી નોંધણી કયારે કરાવવાની ? નોંધણી માટેની અરજી પછી કેટલા સમયમાં નોંધથવી જોઇએ ?
ધી મોટર ટ્રાન્સપોર્ટ વર્કસ એકટ, ૧૯૬૧ સરકારી શ્રમ અધિકારી મદદનીશ શ્રમ આયુકત / સરકારી શ્રમ અધિકારી ૩ માસ મદદનીશ શ્રમ આયુકતશ્રી, અમદાવાદ. રૂ. પ/- ૨૫ કામદારો હોય ત્યાં સુધી રૂ.૧૦/- ૨૫ કામદારોથી વધારે હોય ત્યારે સંસ્થા શરૂ થયાંનાં ૬૦ દિવસમાં અરજી કરવી. અરજી મળ્યા પછી ૬૦ દિવસમાં.
ધી બી.આઇ. આર. એકટ, ૧૯૪૬ ઉપર મુજબ ઉપર મુજબ ૩ માસ મદદનીશ રજીસ્ટ્રાર બી.આઇ.આર. એકટ ૧૯૪૬ અમદાવાદ અરજી સાથે રૂ. ૧/- ની ફી. ------- અરજી મળ્યા પછી ૬૦ દિવસમાં મદદનીશ રજીસ્ટ્રારના હુકમથી નારાજ પક્ષકાર ઔઘોગિક અદાલતમાં હુકમની તારીખથી દિન-૩૦ માં અપીલ કરી શકે છે.
લધુતમ વેતન અધિનિયમ, ૧૯૪૮ ઉપર મુજબ ઉપર મુજબ ૩ માસ ---- ----- -----
(૧) હાલમાં ૫૧ અધિસુચિત વ્યવસાયોમાં રાજય સરકારે લધુતમ વેતન ઠરાવેલ છે. તથા ૧લી એપ્રિલ તથા ૧લી ઓકટોબરમાં છ-છ માસ માટે ખાસ ભથ્થુ શ્રમ આયુકત ની કચેરી, ગુજરાત રાજયના નાયબ શ્રમ આયુકતશ્રી અને સક્ષમ સત્તાધિકારી જાહેર કરે છે. આ ખાસ ભથ્થુ મોધવારીનાં આંક સાથે સાકળેલ છે.
(ર) લધુતમ વેતનથી ઓછું વેતન મેળવતા શ્રમયોગીઓ ઓછા પગારની વસૂલાત અરજી પોતે અથવા મજૂર મંડળ મારફત સક્ષમ મજૂર અદાલતમાં કરી શકે છે.
.આગળ જુઓ
Copyright © 2009 Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 17/7/2010
Visitors : 200098
Disclaimer