Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat
Advanced search
HomeSitemapFeedbackHelp
Admin Login

Citizen Charter

ડૉ. બાબાસાહેબ આંબેડકર સત્તાના જોરે ઔઘોગિક શાંતિ પ્રસ્થાપિત કરવી શક્ય નથી. કાયદા અનુસાર કાર્ય કરીને જ ઔઘોગિક શાંતિ સ્થાપિત કરી શકાશે, એનીય ખાતરી નથી. માત્ર સામાજિક ન્યાય દ્વારા જ તે સ્થાપી શકાશે. કામદારે પોતે જ પોતાની ફરજ સમજવી જોઇશે. કામ ટાળવાની વૃત્તિ છોડવી પડશે. માલિક વાજબી વેતન આપે એનુ નામ જ શોષણખોરીનો અંત અને કામ કરવા સગવડભરી પરિસ્થિતિનું નિર્માણ કરવું એનું જ નામ કામદાર.

કલ્યાણ. સરકાર અને સમાજે સારા ઔઘોગિક સંબંધો માટે કાળજી લેવી જોઇએ. આ સાર્વજનિક કાર્ય છે, માત્ર માલિક અને કામદારો વચ્ચેનો કરાર નથી.

ડૉ. બાબાસાહેબ આંબેડકર
.પ્રસ્તાવના
.હેતુ
.કાર્યપધ્ધતિ
.અધિકારો અને અપેક્ષાઓ
.સરકારી શ્રમ અધિકારીની શ્રમ કાયદાઓ અંર્તગત સત્‍તા અને ફરજો.
.મદદનીશ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્‍તા અને ફરજો
.નાયબ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્તા અને ફરજો
.અધિક શ્રમ આયુકત, ગુજરાત રાજ્યની શ્રમ કાયદાઓ અંર્તગત સત્તાઓ અને ફરજો.
.શ્રમ આયુકત, ગુજરાત રાજયની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્‍તા અને ફરજો
.સંકલન પત્ર
શ્રમ આયુક્તશ્રીની કચેરી
બ્‍લોક નં. ૧૧, ૧૨, ૧૪, બીજો માળ,
ઉદ્યોગ ભવન, ગાંધીનગર-૩૮૨ ૦૧૧
ફોન નં : ૦૭૯-૨૩૨૫૭૫૦૦
ફેકસ નં. : ૦૭૯-૨૩૨૫૭૫૦૨
Copyright © 2009 Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 17/7/2010
Visitors : 176067
Disclaimer