| PDF ફાઈલો ખોલવી આ પૉર્ટલ ઉપર ઘણા દસ્તાવેજો, અહેવાલો અને ફોર્મ પૉર્ટેબ્લ ડૉક્યુમેન્ટ ફોર્મેટ (PDF) માં આવેલ છે.
પૉર્ટેબ્લ ડૉક્યુમેન્ટ ફોર્મેટ (PDF) વધારે સુરક્ષિત, વિશ્વસનીય વીજાણુ દસ્તાવેજને વહેંચવાની અને વિનિમય માટેની સમગ્ર વિશ્વમાં પ્રમાણભૂત એકમો દ્વારા વપરાતી પ્રસિદ્ધ હકીકત છે. PDF દસ્તાવેજો મફત ઍડોબ રીડર સોફ્ટવૅરનો ઉપયોગ કરીને – કોઈ પણ ઓપરેટીંગ સિસ્ટમ, અસલ ઍપ્લિકેશન અથવા ફોન્ટ (અક્ષરોના પ્રકાર) ને ધ્યાનમાં લીધા વગર - કોઈના પણ દ્વારા, અથવા કોઈ પણ સિસ્ટમ દ્વારા, વહેંચી શકાય છે, જોઈ શકાય છે અને પ્રિન્ટ કરી શકાય છે.
. PDF ફાઈલને ખોલવા માટે તમારી પાસે બે વિકલ્પો છે. તમે ‘એડોબ ઍક્રોબેટ રીડર’ સોફ્ટવૅર ડાઉનલોડ કરી શકો છો અને તમારા કોમ્પ્યુટર ઉપર ઇન્સ્ટોલ કરી શકો છો. આ સોફ્ટવૅર એડોબ ઍક્રોબેટ ની સાઈટ ઉપર વિના મુલ્યે ઉપલબ્ધ છે અને તેને ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે મુકવામાં આવેલ છે.
બીજો વિકલ્પ .PDF ને પરિવર્તન કરવાના ઓન-લાઈન સાધનનો છે. એડોબ ઍક્રોબેટ ની વેબસાઈટ ની મુલાકાત લો (સુસંગત પાનાંની લિંક નીચે આપેલ છે), .PDF નું એડ્રેસ ટાઈપ કરો અને તમે જ્યારે પ્રતીક્ષા કરો ત્યાં સુધીમાં તેને વધારે સુવાચ્ય શૈલીમાં બદલવા દો. અથવા તમે ફાઈલનું એડ્રેસ (અથવા ફાઈલ પોતે) એડોબ ને ઈ-મેઈલ કરો, અને તેઓ અનુવાદ નો વળતો ઈ-મેઈલ કરશે. આ ફાઈલોના અનુવાદો અસલ PDF ફાઈલ જેટલા સ્પષ્ટ રીતે ગોઠવાયેલ શૈલીમાં ન પણ હોઈ શકે. એડોબ ઍક્રોબેટ રીડર સોફ્ટવૅર ડાઉનલોડ કરો
ગુજરાતી ફોન્ટ (અક્ષરો) ની સહાય આ વેબસાઈટ યુનિકોડ (UTF-8) ફોર્મેટમાં તૈયાર કરાયેલ છે. ઈન્ટરનેટ એક્સપ્લોરર 6 / 7, અને મોઝિલા ફાયર ફોક્ષ જેવા મોટા ભાગના આધુનિક બ્રાઉઝરો યુનિકોડને પુષ્ટિ આપે છે. વધારામાં, કેટલાક પાયારૂપ યુનિકોડ ફોન્ટ (અક્ષરો) વિન્ડોઝ ME, વિન્ડોઝ 2000 અને XP સાથે આવે છે અને ઉપર મુજબના તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થયેલા હોય છે. તમારે કોઈ પણ ફોન્ટ (અક્ષરો) ડાઉનલોડ કરવાની જરૂર નથી. જો તમારા કોમ્પ્યુટર ઉપર આ ઓપરેટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થયેલ હશે તો.
હજુ પણ, તમારે આ સાઈટ ઉપર વાંચવાની મુશ્કેલી હોય, તો બનવાજોગ છે કે તમારી પાસે તમારા બ્રાઉઝર અથવ ઓપરેટીંગ સિસ્ટમનું અંતિમ વર્ઝન નથી. મહેરબાની કરીને તેને અપગ્રેડ કરો.
આ વૈશ્વિક સ્વિકાર્ય ફોર્મેટનો ઘણા ફાયદાઓમાંનો એક ફાયદો તેની શોધ સુસંગતતા છે. બીજી સ્થાનિક ભાષાઓની ફોન્ટ ફોર્મેટ ને બદલે, યુનિકોડ (UTF-8) ફોર્મેટમાં તૈયાર થયેલ વેબસાઈટ સર્ચ એન્જીનો દ્વારા શોધી અને ખોલી શકાય છે. |