વિભાગની કામગીરી અંગે જેવી કે સીધી ભરતી/બઢતી, શિસ્ત વિષયક કાર્યવાહી/ પ્રવરતા / ખાનગી અહેવાલ/રોસ્ટર, પગાર ધોરણ, બજેટ, સંકલન, શ્રમ નીતિ વિષયક, રોજગારલક્ષી કાર્યક્રમો અને તેની નીતિ અને તેના અમલીકરણને લગતી કામગીરી સચિવાલય કચેરી કાર્યપધ્ધતિ, ગુજરાત સરકારના કામકાજના નિયમો તેમજ સામાન્ય વહીવટ વિભાગ તરફથી નકકી કરવામાં આવેલ ચેનલ ઓફ સબમીશન મુજબ જુદા જુદા તબકકાએ નિર્ણય લેવામાંઆવે છે. આ નિર્ણય લેવાની કાર્યવાહીમાં નીચેના અધિકારીઓ સંકળાયેલ છે. |