| ૧ | માન્યતા પ્રાપ્ત સસ્થા | સ્ટેટ એપ્રેન્ટીસશીપ કાઉન્સિલ ( રાજય ઉમેદવારી પરિષદ) |
| ૨ | માન્યતા પ્રાપ્ત સસ્થાનો પ્રકાર | પરિષદ |
| ૩ | માન્યતા પ્રાપ્ત સસ્થાનો ટ્રકો પરિચય | શ્રમ અને રોજગાર વિભાગના તા.૧૬-૧ર-૦૪ ના જાહેરનામા ક્રમાકઃકેએચઆર-ર૦૦૪-એનએએસ-૧૦ર૦૦૪- |
| ૧૦૮ર-ર(ર) થી પુનઃરચના. |
| - રાજયના ઉદ્યોગોની જરુરીયાત મુજબ તાલીમ પામેલા |
| માણસોની સમયાતરે આકારણીની વ્યવસ્થા કરવી. |
| - આ અધિનિયમ હેઠળ આવરી લેવાયેલ ઉદ્યોગો/વિસ્તાર |
માટે નિયત કરેલ ટ્રેડ સાથે વધારાના ટ્રેડ માટે સેન્ટ્રલ એપ્રેન્ટીસશીપ કાઉન્સિલને ભલામણ કરવી. |
| - રાજથયમા એપ્રેન્ટીસશીપ ટ્રેનીગ પ્રોગ્રામના ધોરણમા |
સુધારણા/ફેરફાર કરવા માટે એપ્રેન્ટીસશીપ કાઉન્સિલને ભલામણ કરવી. |
એપ્રેન્ટીસશીપ ટ્રેનીગ માટેની ઉપયોગી માહિતી એકત્રિત કરી તેનો ફલાવો કરવો. |
સેન્ટ્રલ એપ્રેન્ટીસશીપ કાઉન્સિલને તેની જવાબદારીઓ અદા કરવામા મદદ કરવી. |
|
| ૪ | માન્યતા પ્રાપ્ત સસ્થાની ભૂમિકા | માન.મત્રીશ્રી |
શ્રમ અને રોજગારના અઘ્યક્ષપદે કાઉન્સિલની રચના |
| ૫ | માળખુ અને સભ્ય બધારણ | આ સાથે સામેલ છયે. |
| ૬ | સસ્થાના વડા | માન.મત્રીશ્રી, |
| શ્રમ અને રોજગાર |
| ૭ | મુખ્ય કચેરી અને તેની શાખાઓના | નિયામકશ્રી,રોજગાર અને તાલીમ,ગુ.રા.ર્ડો.જીવરાજ મહેતા ભવન,( જુના સચિવાલય ) ગાધીનગર |
| સરનામા |
| ૮ | બેઠકોની સખ્યા | ઓછામા ઓછુ વર્ષ પુરુ થયેથી અને જયારે જયારે જરુર પડે |
| ત્યારે ત્યારે. |
| ૯ | શુ જનતા બેઠકોમા ભાગ લઈ શકે છે? | ના, જી |
| ૧૦ | શુ બેઠકોની કાર્યનોધ તૈયાર કરવામા આવે છે? | હા,જી |
| ૧૧ | બેઠકોની કાર્યનોધ જનતાને ઉપલભ્ય છે? | ના, જી. |