શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

નીતિ ધડતર અને અમલ

પ્રકરણ - ૫

નીતિ ધડતર અથવા નીતિના અમલ સબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા હોય તો તેની વિગત.

નીતિઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ/ સહભાગીતા મેળવવા માટેની જોગવાઇ અને નીતિની વિગતો નીચેના નમુના મુજબ છે.

અ.નં. વિષય અને મુદ્દો શું જનતાની સહભાગીતા સુનિશ્ચિત કરવાનું જરુરી છે ? ( હા/ ના ) જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા.
1. રાજય સલાહકાર કોન્ટ્રેકટ લેબર બોર્ડ હા. આ સમિતિ/બોર્ડમાં નિયમ મુજબ જનતાના પ્રતિનિધિ નિમવાની જોગવાઇ છે.
ર. રાજય કામદાર વીમા યોજના પ્રાદેશિક બોર્ડ. હા. ..
૩. કામદાર રાજય વિમા નિગમ સ્થાનિક સમિતિઓ હા. ..
૪. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડની પ્રાદેશિક સમિતિ, અમદાવાદ. હા. ..
પ. લાઇમ સ્ટોન એન્ડ ડોલામાઇટ માઇન્સ લેબર વેલ્ફેર ફંડ
રાજય સલાહકાર સમિતિ, અમદાવાદ.
હા ..
૬. મકાનો અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ. હા ..
૭. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીની રાજય સલાહકાર
સમિતિ, અમદાવાદ.
હા ..
૮.સમાન વેતન રાજય સલાહકાર સમિતિ, અમદાવાદ.હા...
૯.બીડી શ્રમયોગી કલ્યાણ ફંડ રાજય સલાહકાર સમિતિ,
અમદાવાદ.
હા..
૧૦શારીરિક ક્ષતિ ધરાવતી કાર્યક્ષમ વ્યકિતઓ અને તેમને કામે
રાખતા નોકરી દાતાઓને રાજય કક્ષાએ વાષિક પારિતોષીક માન. રાજયપાલશ્રીને વરદ હસ્તે આપવાની યોજના
હા..
 આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 25/6/2010
વપરાશકર્તાઓ : 455538
ડિસક્લેમર