શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

તેણે આપેલ રાહતો, પરમીટ કે અધિકૃતિ મેળવનારની વિગતો

પ્રકરણ - ૧૪
શ્રમ અને રોજગાર વિભાગ અને તેના તંત્ર દ્વારા આપેલ રાહતો, પરમીટ કે અધિકૃતિ અંગેની માહિતી નીચે દર્શાવેલ સ્થળોએથી મેળવી શકાશે.
૧. શ્રમ અને રોજગાર વિભાગ, બ્લોક નં. પ, ૬ ઠ્ઠો માળ, સરદાર ભગન, સચિવાલય, ગાંધીનગર.
ર. જાહેર તંત્રની વેબસાઇટ - www.labourandemployment.gov.in
૩. નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
૪. શ્રમ આયુકતશ્રી, ઓ-૩, ન્ યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬.
પ. નિયામકશ્રી, ઔઘોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ઓ-૯, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬.
૬. મુખ્ય નિરીક્ષકશ્રી, વરાળ બોયલર અને ધૂણિ નિવારણની કચેરી, ઓ-૧ર, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬.
૭. ગ્રામ શ્રમ આયુકતશ્રી, ગ્રામ શ્રમ આયુકતશ્રીની કચેરી, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
૮. વહીવટી અધિકારીશ્રી, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, ડ્રાઇવ-ઇન રોડ, મેમનગર, અમદાવાદ.
૯. સભ્ય સચિવશ્રી, ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
૧૦. વેલ્ફેર કમિશ્નરશ્રી, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-૧.
૧૧. રાજય સલાહકાર, કોન્ટ્રેકટ લેબર બોર્ડ, c/o શ્રમ આયુકતશ્રીની કચેરી, ઓ-૩, ન્‍યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬.
૧ર. અધ્યક્ષશ્રી, અમદાવાદ કાપડ બજાર અને દુકાન શ્રમયોગી બોર્ડ, શ્રમ આયુકતશ્રીની કચેરી, ઓ-૩, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬.
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 15/6/2011
વપરાશકર્તાઓ : 455534
ડિસક્લેમર