શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

વિનિયમોમાં જોગવાઇ કર્યા મુજબ મહેનતાણાની પધ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું.

પ્રકરણ - ૧૧

શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના દરેક અધિકારી/ કર્મચારીઓને મળતા માસિક વળતરની વિગતો ગુજરાત સરકારના નાણા વિભાગે નકકી કર્યા મુજબના મળવાપાત્ર છે. આ ઉપરાંત સરકારી અધિકારીઓ/કર્મચારીઓને મળવાપાત્ર થતાં અન્ય નાણાંકીય લાભોની વિગતો નીચે પ્રમાણે છે.

(૧) મુસાફરી ભથ્થું :
સરકારી કામે કરવાની થતી મુસાફરી બાબતે નીચે પ્રમાણે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થાય છે.
પગાર ધોરણ પ્રવાસના સ્થળનું વર્ગીકરણ
અ.૧ બ.૧
રૂ.૧૬૪૦૦ અને તેથી વધુ રૂ.ર૬૦ રૂ.ર૧૦ રૂ.૧૭૦ રૂ.૧૩પ
રૂ.૮૦૦૦ થી ૧૬૩૯૯ રૂ.ર૩૦ રૂ.૧૩પ રૂ.૧પ૦ રૂ.૧ર૦
રૂ.૬પ૦૦ થી ૭૯૯૯ રૂ.ર૦૦ રૂ.૧૬૦ રૂ.૧૩૦ રૂ.૧૦પ
રૂ.૪૧૦૦ થી ૬૪૯૯ રૂ.૧૭૦ રૂ.૧૩પ રૂ.૧૧૦ રૂ. ૯૦
રૂ.૪૧૦૦ થી નીચે રૂ.૧૦પ રૂ. ૮પ રૂ. ૭૦ રૂ. પપ
પ્રવાસના સ્થળનું વર્ગીકરણ :
અ.૧ મુંબઇ, દીલ્હી, બેગ્લોર, ચેન્નાઇ
અમદાવાદ, કોલકત્તા, હૈદ્રાબાદ, કાનપુર, પુના
બ.૧ સુરત, પટના, નાગપુર, જયપુર, કોઇમ્બતુર, લખનૌ, વડોદરા.
ઉપર્યુકત સિવાયના અન્ય સ્થળો.
 આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 29/6/2010
વપરાશકર્તાઓ : 455532
ડિસક્લેમર