મુખપૃષ્ઠઇ-સીટીઝન પરીપત્રો
ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1993 હેઠળ ઘડેલ કોઇ સ્થાનિક સત્તા નગર પાલિકા અથવા નગર પંચાયત હેઠળ રોજગાર ( ગુજરાત અધિનિયમ 1964, નં. 34) અને ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 નં 18)
કોઇ ઉત્પાદનની પ્રક્રિયા જ્યાં “ઉત્પાદન પ્રક્રિયા” ને કારખાના અધિનિયમ -1948, સેક્શન -2(ક) નીચે અમલ કરવામાં આવ્યો હોય અને જેની નોંધણી સમયપત્રકના ભાગ -1 અને ભાગ -2 માં આવરી લેવામાં આવેલ નથી
તૈયાર કપડાંનની બનાવટ અંગેના કોઇ સ્થાપનોમાં રોકાયેલ રોજગાર અથવા તેની એસેસરીઝ અને દરજી કાર્ય સ્થાપનોમાં ત્રણ કરતાં વધુ કામદારો.
પાવરલૂમ ઉદ્યોગમાં કોઇ એવો રોજગાર કે જેમાં વાઇંડીંગ, રેપીંગ, બીમીંગ, સીઝીંગ, ડ્રોઇંગ, રીચીંગ, વેવીંગ , ડાઇંગ, બ્લીચીંગ, કેલેન્ડેરીંગ, ફોલ્ડીંગ, ફીનીશીંગ અથવા તે જ પ્રકારનાં કાર્યો માટેની પ્રક્રિયાઓ કરવામાં આવે.
પ્રિ વીવીંગ અને કાપડ પરની પ્રક્રિયાનો ઉદ્યોગ કે જેમાં વાઇંન્ડીંગ, રેપીંગ, બીમીંગ, સીઝીંગ, ડ્રોઇંગ, રીચીંગ, વેવીંગ , ડાઇંગ, બ્લીચીંગ, કેલેન્ડેરીંગ, ફોલ્ડીંગ, ફીનીશીંગ, મેરીસીઝીંગ, પ્રીન્ટીંગ અથવા સુતરાઉ કાપડનું ગ્લેઝીંગ અથવા કાપડની વસ્તુઓ અથવા તેને સબંધિત કોઇ અન્ય પ્રક્રિયા અથવા તેને પૂરક વસ્તુઓ.
કોઇ એવો રોજગાર જેમાં લેટર પ્રેસ લિથોગ્રાફી, ફોટોગ્રેવર અથવા અન્ય તેવાં જ કાર્ય અથવા કેટલીક પ્રક્રિયાઓ અથવા બૂક બાઇન્ડીંગની કામગીરી કરવામાં આવે છે.