Labour & Employment Department
Government of Gujarat
English ગુજરાતી
Advanced search
HomeSitemapFeedbackHelp

Government Resolution

તારીખ ક્રમાંક વિગત ડાઉનલોડ
૦૩/૦૬/૨૦૧૦ રગર-૧૧૨૦૧૦-૪૬૨-૨(૨) જોબફેરના આયોજન ધ્વારા બેરોજગાર ઉમેદવારોને રોજગારી પુરી પાડવા માટે જિલ્લા કક્ષાની સંકલન સમિતિની રચના બાબત pdf
૦૬/૦૭/૨૦૧૦ રગર-૧૧૨૦૧૦-૪૬૨-૨(૨) જાહેર સાહસો તેમજ મોટા ઉધોગોમાં ૮૫% ભરતી સ્થાનિક ઉમેદવારોમાંથી કરવા માટે મોનેટરીંગ સમિતિની રચના બાબત. pdf
૧૩/૦૮/૨૦૧૦ રગર-૧૧૨૦૧૦-૫૫૫-૨(૨) શ્રમ અને રોજગાર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા વાણિજ્યિક વેરા વિભાગના અધિકારીઓની જીલ્લા કક્ષાએ સંયુક્ત સમિતિ બનાવી ખાનગીક્ષેત્રના એકમો પાસેથી વધુમાં વધુ જગ્યાઓ મેળવીને સ્થાનિકોની પ્લેસમેન્ટ એકટીવીટી વધારીને રોજગાર કચેરીઓની કર્યક્ષમતામાં વધારો કરવા બાબત. pdf
૧૬/૦૩/૨૦૧૦ અપગ/૧૧૨૦૦૨/૬૫૮-૨(૨) શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓને અને તેમને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતાઓ તેમજ પ્લેસમેન્ટ ઓફીસર્સને કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા અપાતા એવોર્ડ માટેની પસંદગી સમિતીની પુન: રચના. pdf
૩૧/૦૩/૧૯૯૫ રગર /૧૦૯૫/૬૪૪-૨(૨) જાહેર સાહસો અને સંયુકત ક્ષેત્રીય તેમજ મોટા ઉદ્યોગોમાં ૮૫ ટકા જગ્‍યાઓ સ્‍થાનિક ઉમેદવારોથી ભરવા બાબત. pdf
૦૨/૦૯/૨૦૦૬ રગર-૧૧૨૦૦૫-૧૪૩૪-ર(ર) જિલ્‍લા કક્ષાની સમિતિઓનુ એકત્રીકરણ કરીને એક સમિતિ જિલ્‍લા રોજગાર સલાહકાર સમિતિની રચના કરવા બાબત. pdf
૧૦/૦૭/૨૦૦૮ રગર/૧૧૨૦૦૨/૩૭૮/ર(ર) રાજયકક્ષાની સમિતિઓનું એકત્રીકરણ કરીને એક સમિતિની રચના કરવા બાબત. pdf
૦૮/૦૧/૧૯૯૬ જીઆઇએસ/૧૦૯૫/૬૦૯/મ-(ર) શ્રમિક સુરક્ષા યોજના- શહેરી અને ગ્રામીણ વિસ્‍તારના ખેતમજૂરો અને અસંગઠિત શહેરી અને ગ્રામ કામદારો માટેની અકસ્‍માત જુથવીમા યોજના. pdf
૧૯/૧૨/૧૯૯૨ એસએસએફ/૧૦૯૨/ગકક/૩૯૯૫/મ-ર ગરીબલક્ષી કાર્યક્રમો અને આયોજન- ખેતમજુર અને ગ્રામ કામદારો માટે સામાજિક સુરક્ષા ફંડની રચના pdf
Copyright © 2009 Labour & Employment Department. All Rights Reserved.
This page is last updated on: 14/6/2013
Visitors : 623861
Disclaimer