| . | જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઇ કાર્ય પદ્ધતિ અનુસરવામાં આવે છે. ? (સચિવાલય નિયમસંગ્રહ અને કામકાજના નિયમોના નિયમસંગ્રહ, અન્ય નિયમો / વિનિયમો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય. ) |
|---|
| . | અગત્યની બાબતો માટે કોઇ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતિઓ / ઠરાવેલી કાર્યપદ્ધતિઓ / નિયત માપદંડો / નિયમો કયા કયા છે ? નિર્ણય લેવા માટે કયા કયા સ્તરે વિચાર કરવામાં આવે છે ? |
|---|
| . | નિર્ણયને જનતા સુધી પહોંચાડવાની કઇ વ્યવસ્થા છે ? |
|---|
| . | નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેના મંત્રીઓ લેવાનાર છે તે અધિકારીઓ કયા છે ? |
|---|
| . | નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ? |
|---|
| . | જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેની માહિતી અલગ રીતે નીચેના નમૂનામાં આપો. |
|---|
| . | ક્રમ નંબર |
|---|
| . | જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય |
|---|
| . | માર્ગદર્શક સૂચન / દિશાનિર્દેશ જો કોઇ હોય તો |
|---|
| . | અમલની પ્રક્રિયા |
|---|
| . | નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓનો હોદ્દો |
|---|
| . | ઉપર જણાવેલ અધિકારીઓના સંપર્ક અંગેની માહિતી |
|---|
| . | જો નિર્ણયથી સંતોષ ન હોય તો, કયાં અને કેવી રીતે અપીલ કરવી ? |
|---|