Director Industrial Safety and Health
Labour & Employment Department, Government of Gujarat
Advanced search
HomeSitemapFeedbackHelp
Director Industrial Safety and Health

પ્રકરણ - ૧ : પ્રસ્‍તાવના

લોકશાહીમાં નાગરિકોને માહિતગાર રાખવા અને તેની (લોકશાહીની) કામગીરી તેવી માહિતીની પારદર્શિતા માટે મહત્‍વની જરૂરી છે અને ભ્રષ્‍ટાચારને નિયંત્રણમાં રાખવા અને સરકારો અને તેનાં માધ્‍યમો પ્રજાને જવાબદાર રહે તે પણ જરૂરી છે.

ખરેખર વ્‍યવહારમાં માહિતીને જાહેર કરવાથી સરકારના કાર્યક્ષમ સંચાલન, મર્યાદિત નાણાકીય સાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગોપનીયતાની જાળવણી સહિતના બીજા જાહેર હિતો સાથે સંઘર્ષ થાય તેમ છે અને લોકશાહી આદર્શની સર્વોપરિતા જાળવતી વખતે આ સંઘર્ષમય હિતો વચ્‍ચે સંવાદિતા સાધવી પણ જરુરી છે.

તેથી જે નાગરિકો માહિતી મેળવવા માંગતા હોય તેમને પારદર્શક અને જવાબદારી પૂર્ણ અમૂક માહિતી પુરી પાડવાના હેતુથી આ પુસ્‍તીકા બહાર પાડવામાં આવે છે.

ઔદ્યોગિક સુરક્ષા અને સ્‍વાસ્‍થ્‍ય તંત્ર ધ્‍વારા નીચેના કાયદાઓનું અમલીકરણ કરાવવામાં આવે છે.
.કારખાના અધિનિયમ ૧૯૪૮ અને તે હેઠળના ગુજરાત ફેકટરી રુલ્‍સ ૧૯૬૩ અને સુધારેલ નિયમો ૧૯૯૫
.એન્‍વાયરમેન્‍ટ પ્રોટેકશન એકટ ૧૯૮૬ અને તેના અંતર્ગત નિયમો (રુલ્‍સ)
.જોખમી રસાયણોના ઉત્‍પાદન, સંગ્રહ અને વહન (હેરફેર) ના રુલ્‍સ, ૧૯૮૯
.રસાયણિક અકસ્‍માતો (તાકિદના આયોજન, તૈયારી અને પ્રતિભાવ) રુલ્‍સ, ૧૯૯૬
.વેતન ચૂકવણી એકટ ૧૯૩૬ અને તેના અંતર્ગત નિયમો (રુલ્‍સ)
.પ્રસૂતિના લાભો એકટ ૧૯૬૧ અને તેના અંતર્ગત નિયમો (રુલ્‍સ)
.ગુજરાત, શારીરિક અપંગ વ્‍યક્તિઓ (ઉધોગોમાં નોકરી કરતાં) માટેનો એકટ ૧૯૮૨ અને તેના અંતર્ગત નિયમો (રુલ્‍સ)
.ગુજરાત, કારીગરો (ઉધોગોના ) ને બેકારી ભથ્‍થા ચુકવણી એકટ ૧૯૮૧
.

મકાન અને અન્‍ય બાંધકામ કામદારો (રોજગારી નિયમન અને નોકરીની
શરતો) અધિનિયમ ૧૯૯૬ તથા તે હેઠળના’ ગુજરાતનાં નિયમો ૨૦૦૩

Copyright © 2009 Director Industrial Safety and Health. All Rights Reserved.
This page is last updated on : 5/8/2010
Visitors : 187538
Disclaimer