Director Industrial Safety and Health
Labour & Employment Department, Government of Gujarat
Advanced search
HomeSitemapFeedbackHelp
Director Industrial Safety and Health

Citizen Charter

નાગરિક અધિકાર પત્ર
ડાયરેકટર ઇન્‍ડસ્‍ટ્રીયલ સેફટી એન્‍ડ હેલ્‍થ, અમદાવાદ
ઔદ્યોગિક સુરક્ષા અને સ્‍વાસ્‍થ્‍ય તંત્ર દ્વારા નીચેના કાયદાઓનું અમલીકરણ કરાવવામાં આવે છે.
.કારખાનાના અધિનિયમ-૧૯૪૮ અને તે હેઠળનાં ગુજરાત કારખાના નિયમો-૧૯૬૩ ના સુધારેલ નિયમો ૧૯૯૫.
.વેતન ચૂકવણી અધિનિયમ-૧૯૩૬ અને તેના અંતર્ગત નિયમો
.પ્રસુતિ સહાયતા અધિનિયમ-૧૯૬૧ અને તેના અંતર્ગત નિયમો

મેન્યુફેકચરર્સ ઓફ સ્ટોજરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડસ કેમીકલ રૂલ્સસ-૧૯૮૯. કેમીકલ એકસીડન્ટય (ઇમરજન્સીટ પ્લાતનીંગ, પ્રીપેર્ડનેશ એન્ડસ રીસ્પો૧ન્સમ) રૂલ્સ -૧૯૯૬

.ગુજરાત શારીરિક અપંગ વ્યતક્તિઓ (ઉદ્યોગોમાં નોકરી કરતાં) માટેનો એક્ટ ૧૯૮૨ અને તેના અંતર્ગત નિયમો.
.ગુજરાત, કારીગરો (ઉદ્યોગોના) ને બેકારી ભથ્થા્ ચૂકવણી એક્ટ ૧૯૮૧ અને તેના અંતર્ગત નિયમો.
.મકાન અને અન્ય બાંધકામ કામદારો (રોજગારી નિયમન અને નોકરીની શરતો) અધિનિયમ ૧૯૯૬ તથા તે હેઠળના ગુજરાત નિયમો-૨૦૦૩
ડાયરેકટર ઇન્ડ સ્ટ્રીનયલ સેફટી એન્ડ હેલ્થયની કચેરી, અમદાવાદ તથા તાબાની કચેરીઓમાં કામ ના નિકાલ અંગેના ધોરણો, સમય-મર્યાદા અને ફી.
.Next
Copyright © 2009 Director Industrial Safety and Health. All Rights Reserved.
This page is last updated on : 10/8/2010
Visitors : 166442
Disclaimer