| કલ્યાણકારી પ્રવૃત્તિઓ | |
 |
| | | ઑનલાઈન સેવાઓ | |
 |
| | | શ્રમ સંસાધનો | |
 |
|
| | મુખપૃષ્ટડિસક્લેમર | | ડિસક્લેમર | | ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા એક જ જગ્યાએથી વિભાગ સાથે સંબંધિત લોકોને ઉપયોગી માહિતી પૂરી પાડવાના હેતુ સાથે આ વેબ-સાઈટ તૈયાર કરવામાં આવેલ છે. વેબ સાઈટ ઉપર સંમતિ સાથેની તથા સાચી માહિતી આપવાના પ્રયત્નો કરવામાં આવેલ છે. તેમ છતાં, તેમાં દોષ હોઈ શકે છે. આપને જો આ બાબતે વાટાઘાટો કરવી હોય તો તમારે અમારો સંપર્ક કરવાનો રહેશે. આ વેબ સાઈટને અદ્યતન રાખવા માટે અમે તમારા તરફથી મળેલ અથવા અમારા ધ્યાન પર લાવવામાં આવેલ ભૂલો સૂધારીશું. | | વેબ સાઈટના દસ્તાવેજોમાં, ખાનગી સંસ્થાઓ અને અન્ય લોકો દ્વારા મળેલ માહિતી છે. ચોકસાઈ, સુસંગતતા, અભ્યાસ અથવા સંપૂર્ણતા ઉપર અમારું કોઈ નિયંત્રણ નથી. અમે આવી કોઈ બાંયધરી પણ આપતા નથી. | | વેબ સાઈટ ઉપરની માહિતી લોકોના હિત માટે છે. તેમાંથી કોઈ પ્રકારનો કાનૂની હક અથવા જવાબદારી ઉભાં થતાં નથી. આની શુધ્ધતા અને પ્રક્રિયા માટે તમામ શક્ય સાવચેતી રાખવામાં આવેલ છે. તેમ છતાં, આ વિભાગ કોઈ પણ જાતના અજાણતાં થયેલ અથવા છાપકામને લગતી ભૂલો માટે જવાબદાર નથી. જો તમને લાગે કે કોઈક માહિતી સાચી નથી અને સુધારો જરૂરી છે, તો તમે સુધારાત્મક પગલાં માટેનો તમારો અભિપ્રાય આપી શકો છો. વેબ સાઈટમાનાં પત્રકો/ફોર્મ્સ (ADF ફાઈલ) હાર્ડ કૉપિ તથા સોફ્ટ કૉપિ બંન્નેમાંથી લીધેલ છે. તેવું બની શકે કે અમુક દસ્તાવેજોની રચના પરિવર્તન સમયે બદલાઈ ગયેલ હોય. પરિવર્તનમાંથી ઉભી થયેલ ભૂલો સુધારવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલ છે. તેમ છતાં, કોઈક ભૂલો હજૂ પણ હોઈ શકે છે. આપને જો આ બાબતમાં કોઈ પણ સવાલ હોય, તો આપને અસલ દસ્તાવેજની નકલો જોવાની અથવા અમારો સંપર્ક કરવા વિનંતી છે. આ ઉપરાંત, અમે વેબ સાઈટની લિંક્સ પરની કોઈ પણ જાતની નીતિઓ તથા તેને લગતી પ્રક્રિયા માટે જવાબદાર નથી. | |
| |