શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

સ્માર્ટલક્ષ્યો

૨૦૦૮ – ૦૯
ક્રમલક્ષ્યોસંબંધિત વિભાગીય વડા
ચાલુ નાણાંકીય વર્ષમાં ૨૦ (વીસ) નવી આઈ.ટી.આઈ. શરૂ કરવી. આમાંથી ૪ આઈ.ટી.આઈ. શરૂ થઈ ગઈ છે.ડી.ઈ.ટી.
ચાલુ વર્ષ દરમ્યાન ૧૦૦૦ (એક હજાર) ટૂંકા ગાળાના કૌશલ વિકાસ અભ્યાસક્રમો યોજવા.ડી.ઈ.ટી.
૪ વર્ષના ગાળામાં ૯ (નવ) આઈ.ટી.આઈ. ની સુધારણા અને આધુનિક બનાવીને ઉત્કૃષ્ટ કેન્દ્રો બનાવવાં (યોજના). ડી.ઈ.ટી.
પ્રવર્તમાન આઈ.ટી.આઈ. માં ૫૦૦૦ નવી વ્યવસાયી બેઠકો ઉમેરવી. ડી.ઈ.ટી.
૫૦૦ (પાંચસો) નવી શિખાઉ ઉમેદવાર તાલીમ બેઠકો નક્કી કરવા માટે મોજણી કરવામાં આવશે.ડી.ઈ.ટી.
આઈ.ટી.આઈ. વ્યવસાયી તાલીમને વધુ વ્યાપક બનાવવા ૫૦ (પચાસ) નવી શિખાઉ ઉમેદવાર તાલીમ બેઠકો.ડી.ઈ.ટી.
રોજગાર કચેરી ૩૬૦ (ત્રણસો સાહિઠ) ભરતી મેળાઓનું આયોજન કરશે.ડી.ઈ.ટી.
લગભગ ૧.૪૫ લાખ (એક લાખ પિસ્તાળીસ હજાર) લોકોને રોજગાર મળે જેમાંથી ૧૫૦૦૦ મહિલાઓને રોજગારી મળે તે માટે રોજગાર કચેરીઓએ શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. ડી.ઈ.ટી.
૫ ઈજનેરી આઈ.ટી.આઈ. માં નોકરી પ્રબંધ સલાહકાર કાર્યાલય સ્થાપવાં. ડી.ઈ.ટી.
૧૦કચ્છ યુનિવર્સિટિમાં યુનિવર્સિટિ રોજગાર માહિતી અને માર્ગદર્શન કાર્યાલય શરૂ કરવું.ડી.ઈ.ટી.
૧૧અગાઉના વર્ષના માનવ દિવસો (૮૭૪૫૧) ની સરખામણીએ માનવ દિવસોના નુકસાનમાં ઘટાડો.એલ.સી.
૧૨(અ) બાળ મજૂરી અધિનિયમ, ૧૯૮૬ હેઠળ ૧૨૦૦૦ તપાસણી
(બ) રાષ્ટ્રીય બાળ મજૂરી પરિયોજના હેઠળ ૧૧૩ શાળાઓ અને ૯ પરિયોજના મંડળોની તપાસણી.
(ક) “નિરોગી બાળક વર્ષ” ના ભાગ રૂપે ૧૦૦૦૦ સબળ તપાસણી દ્વારા કારખાનાંઓમાં બાળ મજૂરી નિયંત્રણ.
એલ.સી. / ડીશ
૧૩હીરા ઘસવાના અને કાપડ વણાટ પ્રક્રિયા તથા યંત્રસાળના ૫૦૦ એકમો કામદાર રાજ્ય વીમા અધિનિયમ અને ભવિષ્ય નિધિ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ આવરી લેવામાં આવશે. એલ.સી.
૧૪ન્યૂનતમ વેતન અધિનિયમ, ૧૯૪૮ ની જોગવાઈઓ હેઠળ ન્યૂનતમ વેતનની ઓછી ચુકવણીના કિસ્સાઓમાં સમજાવટ દ્વારા આવા કામદારોને રૂ. ૧.૫ કરોડ ની ચુકવણી નિયત કરવામાં આવેલ છે. એલ.સી.
આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 10/8/2010
વપરાશકર્તાઓ : 399018
ડિસક્લેમર