 | | કામદાર કલ્યાણ, કામદાર તાલીમ અને માનવ સશક્તિકરણ માટે ધારાધોરણો નક્કી કરવાં. |
|---|
| કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણો અમલમાં મૂકવાં. |
|---|
| રાજ્ય ઉદ્યોગ સાહસિકતા, પરિષદ, કામદારોના પુન:સ્થાપન માટેની રાજ્ય કક્ષાની સલાહકાર સમિતિ. |
|---|
| ખેડૂતો માટેના ન્યૂનતમ વેતન માટેની નીતિઓ અમલમાં મૂકવી. |
|---|
| દ્વિતીય શ્રમ કાનૂન સમિતિ – સમીક્ષા અને કામદારોની બાબતમાં કાયદામાં સુધારા. |
|---|